Search This Website

Wednesday, June 2, 2021

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી : જાણો ક્યારે ક્યાં ગરજશે મેઘો




સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી : જાણો ક્યારે ક્યાં ગરજશે મેઘો


ગુજરાત રાજ્યમાં હવે આગામી સમયમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. જેને લીધે આગામી




ગુજરાતમાં આજે વરસાદની આગાહી


ગુજરાતમાં તૌક્ત વાવાઝોડા બાદ વરસાદે પોતાની તબાહી ચાલુ કરી દીધી છે. ગુજરાતમાં ફરી વરસાદનું માવઠું આવાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.


ગુજરાત રાજ્યમાં હવે આગામી સમયમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. જેને લીધે આગામી સમયમાં અનેક જિલ્લાઓમાં ૪ જુન થી ૬ જુન દરમિયાન હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે.આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય રહ્યો છે. જયારે આગામી ૪ જુનના રોજ દાદરાનગર હવેલી, દમણ, આણંદ, દાહોદ, ભાવનગર, અમરેલી જીલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.



અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના આટલાં વિસ્તારોને ધમરોળશે વરસાદ


ગુજરાતમાં તૌક્ત વાવાઝોડા બાદ વરસાદે પોતાની તબાહી ચાલુ કરી દીધી છે. ગુજરાતમાં ફરી વરસાદનું માવઠું આવાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.



જયારે 5 જુનના રોજ જોવા જઈએ તો દાદરાનગર હવેલી, દમણ, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં હળવો વરસાદ પડી શકે છે.


જયારે 6 જુનના રોજ દમણ-દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ૩૦ થી ૪૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે હળવાથી મધ્યમ કાર્બાદ પડી શકે છે. હાલની સ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં જુનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે.


2 જુન ને આજે ૪૨.૧ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્ય જગ્યાએ જેમ કે, રાજકોટમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન, ભાવનગરમાં ૩૯.૫ ડિગ્રી તાપમાન, ડીસામાં ૩૯.૧ ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૩ ડિગ્રી તાપમાન , ગાંધીનગરમાં ૩૮.૨ ડિગ્રી તાપમાન, ભૂજમાં ૩૭.૬ ડિગ્રી તાપમાન, વડોદરમાં ૩૭.૪ ડિગ્રી તાપમાન, સુરતમાં ૩૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે.

No comments:

Post a Comment