ગુજરાતમાં માસ પ્રમોશન અપાયેલા ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓનું આ રીતે તૈયાર થશે રિઝલ્ટ, સરકારે જાહેર કર્યુ ફોર્મ્યુલા
ધોરણ 10ના પરિણામને લઈ સૌથી મહત્વના સમાચાર
ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પદ્ધતિ જાહેર
બે ભાગમાં વિદ્યાર્થીઓના માર્ક્સનું કરાશે મુલ્યાંકન
ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પદ્ધતિ જાહેર કરી દેવાઈ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બે પદ્ધતિના આધારે પરિણામમાં માર્ક્સ આપવામાં આવશે. અને જે બાદ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે.
Source link
No comments:
Post a Comment