
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો માટે આ મોટો નિર્ણય લઈ શકે છે રૂપાણી સરકાર, આજે કોર કમિટીની બેઠક
posted on at
ગુજરાતમાં કફર્યૂની મુદતમાં વધારો થઈ શકે છે
20મે સુધી ગુજરાતમાં કફર્યૂ લંબાવાઈ શકે છે
કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસમાં તબાહી મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના કડક પ્રતિબંધોની અવધિ આવતીકાલે સમાપ્ત થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર કર્ફ્યૂની મુદતમાં વધારો કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં કફર્યૂની મુદતમાં વધારો થઈ શકે છે
ગુજરાતમાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે આ કર્ફ્યૂની મુદત 20 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં શહેરોમાં કોરોના વાયરસના કેસમાં આંશિક રાહત મળી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ કેસ ચિંતાજનક છે ટાયરે સરકાર રાત્રિ કર્ફ્યૂની મુદતણે 20 તારીખ સુધી લંબાવી શકે છે. ગુજરાતમાં કોરોના વાયરસના રોકથામ માટે નિર્ણય લેવા કોર કમિટીની બેઠક થવાની છે અને આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
No comments:
Post a Comment