મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.
મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.
નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશ માં કોરોના એ હાહાકાર મચાવ્યો હતો અને કોરોના નાં કારણે ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ફરીથી એક મહામારી એ હાહાકાર મચાવ્યો છે અને આ મહામારી નું નામ છે મ્યુકરમાયકોસિસ આ મહામારી આપણા દેશ માં ખુબ જ ઝડપથી વધી રહી છે. મ્યુકરમાયકોસિસ બીમારીમાં આપણી આંખ માં ઇન્ફેક્શન થાય છે.આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં કોરોના ની મહામારી માં પણ લોકો એ ઘરેલુ દેશી ઉપચાર કરી ને કોરોના નાં સામે રક્ષણ મેળવ્યું હતું. તેવી જ રીતે આપણે મ્યુકરમાયકોસિસ ને પણ ઘરેલુ દેસી ઉપચાર કરી ને તેની સામે રક્ષણ મેળવી સકીએ છીએ.
આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે આપણે આર્યુવેદ સારવાર કરી ને કોઈ પણ રોગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું કે આપણે મ્યુકરમાયકોસિસ સામે રક્ષણ મેળવવા ઘરે બેઠા કેવી રીતે રક્ષણ મેળવી શકીએ.
• હળદર અને સુંઠ
ફંગળ ને અટકાવવા આયુર્વેદ માં ઉત્તમ ઉપચાર હળદર ,લીમડો તેમજ અજમો સૂંઠ ફંગલ ને અટકાવી સકે છે. હળદર અજમાં નો નાસ હળદર સૂંઠ કડવા લીમડા નાં પાણી નાં કોગળા કરવા ગરમ પાણી માં હળદર, સૂંઠ, લીમડાના પાન નાખીને પાણી અડધો કપ રહી જાય ત્યાં સુધી ઉકાળી ને નવશેકું પાણી પીવાથી ફગલ થતું અટકાવી શકે છે. ગંધક રસાયણ , આરોગ્ય વર્ધન ની ત્રિફલા જેવી વનસ્પતિ એન્ટી ફગલ તરીકે કામ કરે છે.
વાસી કે બગડી ગયેલા ખોરાક ને સુંઘવા બગડેલી વસ્તુઓ પર ફૂગ શ્વાસનળી સાથે શરીર માં જતાં ફાંગલ ને અટકાવી શકે છે.
• પાણી ને ઉકાળ્યા બાદ નવશેકા પાણીનો અડધો કપ પીવો
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા મુજબ પાણીને પહેલા ગરમ કરવું જોઈએ અને તેમાં હળદર અને અજમો ઉમેરવા જોઈએ અને નવ સેકસ પાણી લેવું જોઈએ. હળદર અને અજમાના પાણીનો ઇન્હેલેશન ફૂગના વિકાસને રોકી શકે છે. હળદર, આદુ, કડવો લીમડાના પાણીથી કોગળા. જેના કારણે મૌખિક સ્વચ્છતા જળવાઈ રહે છે અને ફૂગથી બચી શકાય છે. શુદ્ધ પાણી ગરમ કર્યા પછી તેમાં હળદર, આદુ, કડવો લીમડાના પાન ઉમેરીને પાણી ઉકાળો, પછી નવ શેકેલા પાણીનો અડધો કપ પીવો જે ફૂગથી બચી શકે છે.
No comments:
Post a Comment