કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે કહેવતો સરખી રીતે લખો...
દિમાગી કસરત
કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે કહેવતો સરખી રીતે લખો...
1) હ થ ન ક ય હ ય વ ગ
જવાબ:- હાથના કર્યા હૈયે વાગે
2) અ ત લ ભ ત પ પ ન મ ળ
3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ
4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ
5) દ ગ ક ઈ ન સ ગ ન હ
6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર
7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય
8)ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ
9) અ ન્ન ત વ અ ડ ક ર
10) અ ણ ચ ક્ય સ વ ર જ વ
11) અ ગ ળ થ ન ખ વ ગ ળ
12) અ ક પ થ દ ક જ
13) ક ટ પ ટ બ ટ મ ટ પ ટ પ ટ
મહત્વપૂર્ણ લિંક.
જવાબ.
1) હ થ ન ક ય હ ય વ ગ
જવાબ:- હાથના કર્યા હૈયે વાગે
2) અ ત લ ભ ત પ પ ન મ ળ
જવાબ- અતિ લોભ તે પાપનું મૂળ
3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ
જવાબ- પુત્રના લક્ષણ પારણામાંથી
4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ
જવાબ- રામ રાખે તેને કોણ ચાખે
5) દ ગ ક ઈ ન સ ગ ન હ
જવાબ- દગો કોઈનો સગો નહીં
6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર
જવાબ- મુખ મેં રામ બગલ મેં છૂરી
7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય
જવાબ- કાંકરે કાંકરે પાળ બંધાય
8)ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ
જવાબ- નવરો બેઠો નખ્ખોદ વાળે
9) અ ન્ન ત વ અ ડ ક ર
જવાબ- અન્ન તેવો ઓડકાર
10) અ ણ ચ ક્ય સ વ ર જ વ
જવાબ- અણી ચુક્યો સો વર્ષ જીવે
11) અ ગ ળ થ ન ખ વ ગ ળ
જવાબ- આંગળીથી નખ વેગળા
12) અ ક પ થ દ ક જ
જવાબ- એક પંથ દો કાજ
13) ક ટ પ ટ બ ટ મ ટ પ ટ પ ટ
જવાબ- કોઈ કહેવત જ ના બને ખાલી મગજ ઘસવા જ મૂક્યું .
ગુજરાતી વ્યાકરણમાં વિવિધ કહેવતો નુ ઘણું બધું મહત્વ હોય છે કહેવત થી ગુજરાતી ભાષા રસપ્રદ બનતી હોય છે દરેક વ્યક્તિએ કહેવતો જાણવી જોઈએ અને કહેવત જાણી તેનો અર્થ સમજવો જોઇએ કહેવતોમાં તેનો મર્મ સમાયેલો હોય છે આપણા જૂના વડીલો માણસો ની પાસે ઘણી બધી કહેવતો હોય છે ક્યારેક તેમની પાસે બેસો અને તેમના સમયમાં કેવી કેવી કહેવતો હતી તે જાણવું આપણી કહેવતો પર તેમને વાંચી સંભળાવો અને તેના અર્થ સમજો દરેક મિત્રોને વિનંતી કે ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ વધારવા માટે વિવિધ કહેવતો જાણવી જરૂરી છે અને તેની વિવિધ રમતો પણ રમી જોઈએ ગુજરાતી ભાષામાં ઘણી બધી લાંબી બાબતો ટૂંકમાં કહેવા માટે કહેવત નો ઉપયોગ કરતા હોય છે અને કહેવત નો અર્થ જાણવો જરૂરી છે
મહત્વપૂર્ણ લિંક.
જવાબ.
૧ હાથના કર્યા હૈયે વાગ્યા
૨ અતિ લોભ તે પાપનું મૂળ
3 પુત્રના લક્ષણ પારણામાંથી
૪ રામ રાખે તેને કોણ ચાખે
૫ દગો કોઈનો સગો નહીં
૬ મુખ મેં રામ બગલ મેં છૂરી
૭ કાંકરે કાંકરે પાળ બંધાય
૮ નવરો બેઠો નખ્ખોદ વાળે
૯ અન્ન તેવો ઓડકાર
૧૦ અણી ચુક્યો સો વર્ષ જીવે
૧૧ આંગળીથી નખ વેગળા
૧૨ એક પંથ દો કાજ
૧૩ કોઈ કહેવત જ ના બને ખાલી મગજ ઘસવા જ મૂક્યું .
કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે કહેવતો સરખી રીતે લખો...
13. કટ પટ બે ટામેટા પટ પટ 😁😝🤣
ReplyDelete