વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
મહત્વપૂર્ણ લિંક.


વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો
વિગતવાર માર્ગદર્શીકા પીડીએફ અહિથી ડાઉનલોડ કરો
ગુજરાતીમાં સંપુર્ણ ડીટેઇલ અહિંથી વાંચો
મ્યુકોરમાઇકોસીસ બીમારી વિશે વધુ ગુજરાતીમાં અહિંથી વાંચો
વ્હાઇટ ફંગસ
વ્હાઈટ ફંગસના લક્ષણો સતત કફ રહેવો , તાવ અને ડાયરિયા થવા - ફેફસામાં ડાર્ક સ્પોટ દેખાય - દર્દીના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો - આખોમાં સતત લાલાશ - પગના ઉપરના ભાગમાં ખંજવાળ આવવી - કાનની અંદર સુકી પાપડી જામી જવી - પુરુષના ગુપ્તાંગમાં સફેદ ચીકણો પદાર્થ જામી જવો - ચામડી પર ચકામા અને ખંજવાળ આવવી શું છે વ્હાઈટ ફંગસ ? - વ્હાઈટ ફંગસને કેંડિડાયસિસ પણ કહેવાય - કોવિડ -૧૯ જેવા લક્ષણ - કોવિડની જેમ વ્હાઈટ ફંગસનો રિપોર્ટ નેગેટિવ આવી શકે - સીટી સ્કેન અથવા એક્સ - રે કરાવી સંક્રમણની પુષ્ટી કરવી જરૂરી ક્યા લક્ષણો પર એલર્ટ થવું જોઈએ ? - દર્દીઓમાં તાવ અને ધ્રુજારી જેવાં લક્ષણો જણાય - એન્ટિબાયોટિક્સ લીધા બાદ પણ લક્ષણોમાં કોઈ ફરક પડતો નથી - હાર્ટ , બ્રેન , આંખ , હાડકાં અને સાંધામાં લક્ષણ જણાય તો તબીબનો સંપર્ક કરવો.
આ લોકોને વ્હાઈટ ફંગસ થવાનું જોખમ વધારે ઓક્સિજન સપોર્ટ લઈ રહેલા કોરોનાના દર્દીઓ કેન્સરઅને ડાયાબિટીસના દર્દીઓ Ic ઇમાં લાંબા સમય સુધી સારવાર ચાલી રહી હોય તાજેતરમાં જ વધારે એન્ટિબાયોટિક્સ લેનારા કિડની ફેલ થઈ હોય અથવા નબળી હીમોડાયાલિસિસ હોય ઈમ્યુનિટીવાળા લોકો તાજેતરમાં જ સર્જરી અથનાઓર્ગન ટ્રાન્સપ્લાનટથયું હોય
No comments:
Post a Comment