BEST SELLING BIKES: The 10 best selling bikes in Corona's second wave
In the second wave of Corona, customers are liking these 10 motorcycles very much. Choose your bike in 2 minutes.
BEST SELLING BIKES: કોરોનાની બીજી લહેરમાં વેચાયા સૌથી વધુ આ 10 બાઈક
કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક.
કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક.
કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક. આજે અમે આપને એ 10 મોટરસાયકલની વાત કરીશું જેને ગ્રાહકોએ કોરોનાની બીજી લહેરમાં ખુબ પસંદ કર્યા છે. આજે આપને ગત મહિને વેચાયેલી 10 મોટર સાયકલની વાત કરીશું.
જો આપ આ મહિનામાં બાઈક ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ ખબર આપના માટે ઘણી મદદરૂપ રહેશે. આજે અમે આપને એ 10 મોટરસાયકલની વાત કરવાના છીએ જેનુ વેચાણ કોરોનાની બીજી લહેર દરમિયાન ખુબ વધુ હતું. તે પછી આપ ખુદ નક્કી કરી શક્શો કે કયુ બાઈક લેવું.
ટોપ 10 મોટરસાયકલના નામ, એપ્રિલ 2021માં કેટલા બાઈક વેચાયા:
1) Hero Splendor 1,93,508 યુનિટ્સ
2) Honda CB Shine 79,416 યુનિટ્સ
3) Hero HF Deluxe 71,294 યુનિટ્સ
4) Bajaj Pulsar 66,586 યુનિટ્સ
5) Bajaj Platina 35,467 યુનિટ્સ
6) TVS Apache 29,458 યુનિટ્સ
7) Hero Glamour 23,627 યુનિટ્સ
8) Royal Enfield Classic 350 23,298 યુનિટ્સ
9) Hero Passion 17,748 યુનિટ્સ
10) Honda Unicorn PRM 16,602 યુનિટ્સ
ગત મહિને Hero Splendor દેશની સૌથી વધુ વેચાનારી બાઈક છે. Hero Splendorના એક લાખ યુનિટનું વેચાણ થયું છે. આ મહિને Honda CB Shine દેશની બીજી સૌથી વધુ વેચાનારી બાઈક રહી છે. જેના 79,416 યુનિટ વેચાયા છે. આ દરમિયાન ટોપ 3 બેસ્ટ સેલિંગ બાઈક્સમાં Hero HF Deluxeએ પણ જગ્યા બનાવી છે.
ટોપ 10 બેસ્ટ સેલિંગ બાઈક્સમાં Heroની સૌથી વધુ 4 મોટરસાયકલ સામેલ છે. આ લિસ્ટમાં Honda અને Bajajની 2-2 મોટરસાયકલ સામેલ છે. જ્યારે Royal Enfield અને TVSની 1-1 બાઈક છે. એપ્રિલ મહિનામાં Hero Splendor, Honda CB Shine, Hero HF Deluxe અને Bajaj Pulsarના 50 હજારથી વધુ યુનિટ્સ વેચાયા છે.
કામની વાત / સસ્તામાં ગાડી ખરીદવાની સૌથી મોટી તક, માત્ર 3555 રૂપિયામાં આ કાર લઇ આવો ઘરે
કોરોનાકાળમાં લોકો પ્રાઇવેટ કાર લેવાનું પ્રીફર કરી રહ્યાં છે કારણકે પબ્લિક ટ્રાંસપોર્ટમાં કોરોના થવાની શક્યતાઓ રહે છે.
ટાટાની આ કાર મળે છે સસ્તામાં
કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ
ટિયાગો કાર માત્ર 3555 રૂપિયામાં
લોકોનું અનુમાન હતું કે કોરોનાકાળને લીધે ગાડીઓનું વેચાણ બંધ થઇ જશે પરંતુ તે વધારે વધ્યું. ગાડીઓની માગ વધી અને લોકો સેકન્ડ હેન્ડ કાર લેવાનું પણ પસંદ કરવા લાગ્યા હતા. ત્યારે જો તમે પણ પોતાની કાર લેવાનું વિચારી રહ્યાં છો પણ બજેટ તમારો પ્રોબ્લેમ છો તો ચિંતા ન કરશો, ટાટાની આ કાર માત્ર 3555 રૂપિયાની EMI પર મળે છે.
ટાટા મોટર્સે એક ખાસ ઓફર આપી છે જેના હેઠળતમે કંપનીની આ હેચબેક કારને ખરીદી શકો છો. આ કારનું બેઝ વેરિએન્ટ 4.99લાખ રૂપિયાનું છે અને ટોપ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે.
વેરિએન્ટ XE 4.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમની કિંમત પર ઉપલબ્ધ છે. આ કારનું ટોપ મોડલ 6.14 લાખ રૂપિયા છે. આ કારમાં મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ માટે નેક્સ્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી લેસ છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ્સ અને રિયર પાર્કિંગ સેન્સર ડિસ્પ્લે આપવામાં આવ્યુ છ.
ટિયાગોમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યુ છે જે 85 BHP અને 113nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનને 5 સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે જોડવામાં આવ્યુ છે.
Source : Vtv ન્યૂઝ

No comments:
Post a Comment