સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMમાં મફતમાં મળે છે આ 10 સુવિધાઓ, આ કામો માટે બેન્ક જવાની પણ નથી જરૂર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)તેના એટીએમ (ATM)પર ગ્રાહકોને વિના મૂલ્યે સુવિધાઓ પ્રદાન કરે છે. એસબીઆઈની વેબસાઇટ અનુસાર, તેના ભારતભરમાં 50,000થી વધુ એટીએમ છે જે દેશનું સૌથી મોટું નેટવર્ક છે. બેંકના જણાવ્યા અનુસાર, કોઈપણ ગ્રાહક સ્ટેટ બેંકના ATM અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની એટલે કે ‘એસબીઆઇ કમર્શિયલ અને ઇન્ટરનેશનલ બેંક લિમિટેડ’ પર સ્ટેટ બેંકના એટીએમ-કમ-ડેબિટ (કેશ પ્લસ) કાર્ડનો ઉપયોગ કરીને મફત ટ્રાંઝેક્શન કરી શકે છે. ચાલો જાણીએ બેંક ATMથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પર સ્ટેટ બેંકના એટીએમ-કમ-ડેબિટ કાર્ડ્સ અને સ્ટેટ બેંક ઇન્ટરનેશનલ એટીએમ-કમ-ડેબિટ કાર્ડ્સ, સ્વીકારવામાં આવે છે.
No comments:
Post a Comment