CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે
કોરોના સામે રસીકરણને લઈને મહત્વનો નિર્ણય
આવતીકાલથી ગુજરાતના 10 જિલ્લામાં મળશે રસી
18 વર્ષથી વધુ વયજૂથનાને મળશે રસી
કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યાર બાદ
આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈ કાલ સુધી નક્કી ન હતું. CM રૂપાણીએ પણ ગઈ કાલે કહ્યું હતું કે હજુ 15 દિવસ બાદ કોરોના રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે. પરંતુ આજે ફરી એક વખત CM રૂપાણીએ જાહેરાત કરી છે જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 1લી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસેથી કોરોના રસીકરણ કરવામાં આવશે.
18+ ઉંમરવાળાનું રજિસ્ટ્રેશન આજથી શરુ, રસીકરણનો આ નિયમ બદલાઈ ગયો,
1. કચ્છ
2. મહેસાણા
3. ગાંધીનગર
4. ભરૂચ
5. રાજકોટ
6. જામનગર
7. અમદાવાદ
8. સુરત
9. વડોદરા
10. ભાવનગર
18+ ઉંમરવાળાનું રજિસ્ટ્રેશન આજથી શરુ, રસીકરણનો આ નિયમ બદલાઈ ગયો,
1. કચ્છ
2. મહેસાણા
3. ગાંધીનગર
4. ભરૂચ
5. રાજકોટ
6. જામનગર
7. અમદાવાદ
8. સુરત
9. વડોદરા
10. ભાવનગર
No comments:
Post a Comment