Search This Website

Monday, April 19, 2021

BREAKING: રસીકરણને લઈ કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત




BREAKING: રસીકરણને લઈ કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત



















રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના સામે લડવા માટે સરકારે પહેલા 45થી વધારે વયના લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. 





જેમાં રાજયમાં 18 વયથી વધુના લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશનનો કાર્યકર્મ આગામી 1 મેથી શરુ કરવામાં આવશે


No comments:

Post a Comment