Search This Website

Tuesday, April 20, 2021

કોરોનાની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સંબોધન જુઓ ગુજરાતી માં

 

કોરોનાની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સંબોધન 

📕🅱️🎯મોદીએ કહ્યું : કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે

કોરોના સામે દેશ મોટી લડાઈ લડી રહ્યો છે


*📕🅱️🎯*પીડા તમે સહન કરી છે.. પોતાના લોકોને ખોયા છે તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું


*📕🅱️🎯*તમારા દુઃખમાં પરીવારના સભ્ય તરીકે શામિલ છુ narendramodi

મોદીએ કહ્યું : હાલનો પડકાર ઘણો મોટો છે

*📕🅱️🎯*દેશના તમામ ડોક્ટર, મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ પોલીસ કર્મીઓને સરાહના


*📕🅱️🎯*પોતાનુ જીવન દાવ પર લગાવીને લોકોને બચાવ્યા છે


*📕🅱️🎯*આજે પણ પોતાના પરીવાર સુખ છોડી બિજાને બચાવો છો narendramodi

*📕🅱️🎯*મોદીએ કહ્યું : જે લોકોએ સ્વજનોને ગુમાવ્યા તેઓ માટે સંવેદન

*📕🅱️🎯*મોદીએ કહ્યું : દરેક જરૂરતમંદને ઓક્સિજન પહોચાડવાના પ્રયત્ન

*📕🅱️🎯*મોદીએ કહ્યું : ઓક્સિજનની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે

ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ

મોદીએ કહ્યું : દેશ પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે


*📕🅱️🎯*મોદીએ કહ્યું : દવા કંપનીઓની દરેક પ્રકારે મદદ લઈ રહ્યા છે

*📕🅱️🎯*મોદીએ કહ્યું : દેશમાં મોટા કોવિડ સેન્ટર બનાવી રહ્યા છે

 *📕🅱️🎯*મોદીએ કહ્યું : હોસ્પિટલોમાં બેડ્સની સંખ્યા વધારી રહ્યા છે

*📕🅱️🎯*મોદીએ કહ્યું : દુનિયાની સૌથી સસ્તી વેક્સિન આપણી પાસે છે

ભારતના વૈજ્ઞાનિકોએ કોવીડની રસી શોધી : પીએમ

*📕🅱️🎯*ભારત દેશમાં અત્યાર સુધીમાં વેકસીનના 12 કરોડ ડોઝ આપી દેવાયાં છે : પીએમ

*📕🅱️🎯*વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ : કોરોનાના કારણે તમે જે પીડા વેઠી રહયાં છો તેનો મને અહેસાસ છે

 *📕🅱️🎯*સ્વજનો ગુમાવનારાઓ પ્રત્યે મને સંવેદના છે : પીએમ નરેન્દ્ર મોદી

સમય ગમે તેટલો વિકટ આવે, આપણે ધૈર્ય ગુમાવવાનું નથી : પીએમ

*📕🅱️🎯*મોદીએ કહ્યું : વૈજ્ઞાનિકોને લીધે 2 દેશી વેક્સિન આપણને મળી છે

ધીરજ નહિ ગુમાવીએ ત્યારે જ આપણને વિજય પ્રાપ્ત થશે : પીએમ

*📕🅱️🎯*સ્થિતિને સુધારવા માટે સરકારે પુરતાં પગલાં ભર્યા છે : પીએમ

કોરોનાના સંકંટના સમયમાં ઓકિસજનની માંગમાં ખુબ વધારો થયો છે :

પીએમ

*📕🅱️🎯*ભારત દેશમાં અત્યાર સુધીમાં વેકસીનના 12 કરોડ ડોઝ આપી દેવાયાં છે : પીએમ

*📕🅱️🎯*પહેલી મે થી 18 વર્ષથી વધુની ઉમંરના કોઇ પણ વ્યકતિને રસી આપી શકાશે : પીએમ

*📕🅱️🎯*આપણા સૌનો પ્રયાસ જીવન બચાવવાનો છે : પીએમ

મોદીએ કહ્યું : ગરીબો-વૃદ્ધો માટે રસીકરણ પ્રક્રિયા ચાલુ રહેશ

મોદીએ કહ્યું : સરકારી હોસ્પિટલમાં મફતમાં વેક્સિન મળતી રહેશે

મોદીએ કહ્યું : ગરીબો લોકોને રસીકરણનો લાભ મળશે

 મોદીએ કહ્યું : આપણી પાસે મોટા પ્રમાણમાં PPE કીટ છે

મોદીએ કહ્યું : ભારતમાં લેબનું મોટું નેટવર્ક છે

મોદીએ કહ્યું : સામાજિક સંસ્થાઓ લોકોને મદદ કરવા આગળ આવે

મોદીએ કહ્યું : યુવાઓ કોવિડ અનુશાસન કમિટી બનાવે

No comments:

Post a Comment