Search This Website

Sunday, April 4, 2021

કોરોનાથી બચવા માટે સૌથી વધુ અસરદાર કયુ માસ્ક?, જાણો રિસર્ચમાં શું કરાયો દાવો



કોરોનાથી બચવા માટે સૌથી વધુ અસરદાર કયુ માસ્ક?, જાણો રિસર્ચમાં શું કરાયો દાવો




કોરોનાથી બચવા માટે સૌથી વધુ અસરદાર કયુ માસ્ક?, જાણો રિસર્ચમાં શું કરાયો દાવો

posted on APRIL 4, 2021at 3:58 PM





માસ્કને લઇ રિસર્ચમાં દાવો


સુતરાઉ કપડાનું માસ્ક સૌથી વધુ અસરદાર


12થી વધુ અલગ-અલગ માસ્ક પર રિસર્ચ



કોવિડ-19થી બચવા માટે આના પર વિશ્વભરમાં અધ્યયન પણ થઇ રહ્યા છે. હવે અલગ અલગ સામગ્રીથી બનેલા માસ્કનો માઇક્રોસ્કોપથી અધ્યયન કરી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સામાન્ય બચાવ માટે સૂતરાઉ કાપડથી બનેલું માસ્ક સૌથી અસરદાર છે.

વૈજ્ઞાનિકોએ 12થી વધુ અલગ-અલગ કાપડથી બનેલા માસ્ક પર રિસર્ચ કર્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, શિફોન, પોલિસ્ટર, રેયોનના માસ્કની બનાવટ ઢીલી હોય છે. જ્યારે સુતરાઉ કાપડના માસ્કની બનાવટ સૂક્ષ્મ સ્તર પર ખુબ જ કસાયેલી છે. જ્યારે સુતરાઉ કાપડથી બનેલા માસ્ક સૌથી સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે.

અમેરિકાના મૈરિલેન્ડ સ્થિત સ્મિથ સોનિયન મ્યૂઝિયમ કન્વેર્શેસન સંસ્થાનના વૈજ્ઞાનિક એડવર્ડ વિસેન્જી અને તેમની ટીમના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો. એડવર્ડના અનુસાર, 50 માઇક્રોન(0.001 મિલીમીટર) જીતવા સૂક્ષ્મ આકાર પર કોઇપણ ફૈબ્રિક દ્વારા તત્વોને ફિલ્ટર કરવાની ક્ષમતાને પરખવામાં આવી.

No comments:

Post a Comment