ભારતના કેટલાક અસામાન્ય ગામડાઓ
*૧. શનિ શિંગડાપુર, મહારાષ્ટ્ર*
આખા ગામમાં એક પણ ઘરમાં બારણા નથી. ચોરી થતી નથી. પોલીસ સ્ટેશન પણ નથી
*૨. શેઠપાલ, મહારાષ્ટ્ર*
ગામના દરેક ઘરમાં સાપ છે. સાપ તેમનો કુટુંબીજન છે.
*૩. હિવારે બજાર, મહારાષ્ટ્ર*
ભારતનું સૌથી ધનિક ગામ. આ ગામમાં ૬૦ કરોડપતિ રહે છે. કોઇ ગરીબ નથી. સૌથી વધુ GDP
*૪. પુનસારી, ગુજરાત*
સૌથી આધુનિક ગામ
દરેક ઘરમાં CCTV કેમેરા અને WI-FI
દરેક ગલીઓની લાઇટ સોલાર પાવર વડે ચાલે છે
*૫. જામ્બુર, ગુજરાત*
ગામના દરેક વ્સકિત આફ્રિકન જેવા દેખાય છે. ગામનું નીક નામ આફ્રિકન ગામ તરીકે ઓળખાય છે
*૬. કુલધરા, રાજસ્થાન*
અઘોર ગામ, અહીંયા કોઇ રહેતું નથી. મકાનો છે પણ કોઇ રહેતું નથી. લોકો વિનાનું ગામ
*૭. કોડિન્હી, કેરાલા*
જોડિયા બાળકોનું ગામ
અહીં ૪૦૦ જોડિયા બાળકો છે
*૮. માટ્ટુર, કર્ણાટક*
એક માત્ર ગામ જ્યા વ્યવહારની ભાષા સંસ્કૃત છે. ગામનો દરેક વ્યકિત સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.
*૯. બરવાન કલાં, બિહાર*
વાંઢાઓનુ ગામ( કુંવારા)
જ્યા છેલ્લા પચાસ વરસમાં એક પણ લગ્ન થયું નથી
*૧૦. માવલીયોંગ, મેઘાલય*
એશિયાનું સૌથી સ્વચ્છ ગામ
ગામમાં નાના પર્વત પર મોટા પર્વત ઉભેલા છે
*૧૧. રોંગોઇ, આસામ*
આ ગામની માન્યતા પ્રમાણે વરસાદ મેળવવા દેડકાઓનુ લગ્ન કરાવવામા આવે છે
*૧૨. કોરલાઇ, રાયગઢ, મહારાષ્ટ્ર*
ભારતનું એક માત્ર ગામ જ્યા ગામના લોકો પોર્ટુગીઝ ભાષામાં વાત કરે છે.
No comments:
Post a Comment