WhatsApp ન્યુઝ અપડેટ
WhatsApp
- વોટસએપ ગ્રૂપના એડમિન્સ
- માટે મસ્ત સમાચાર,
- હાઇકોર્ટે ચુકાદો જાણો
મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે દ્વારા
- WhatsApp ગ્રુપ્સના એડમીન્સને
- ચિંતા માંથી મુક્તિ આપતો ચુકાદો આપ્યો છે.
- કોર્ટે કહ્યું કે WhatsApp ગ્રુપમાં રહેલા
- કોઈ સભ્ય દ્વારા પોસ્ટ કરાયેલા
- અશ્લીલ સાહિત્ય બદલ
- એડમિનને જવાબદાર ગણી શકાય નહીં.
- ગ્રુપ એડમિન ઉપર ખોટી
- અથવા વાંધાજનક પોસ્ટ બદલ
- ગુનાહિત કાર્યવાહી કરી શકાય નહીં.
- આ સાથે જ અદાલતે
- 33 વર્ષીય યુવક વિરુદ્ધ
- નોંધાયેલા કેસને ફગાવી દીધો હતો.
શા માટે આપ્યો આવો ચુકાદો ?
- અદાલતે 22 એપ્રિલે આપેલ નકલ મુજબ
- જસ્ટિ અને જસ્ટિસ એ.બી.બોરકરની પીઠે
- પોતાના ચુકાદામાં કહ્યું કે
- વોટસએપના એડમિન પાસે
- માત્ર ગ્રુપના સભ્યોને જોડવા
- અથવા હટાવવાનો જ અધિકાર હોય છે
એડમિન પાસે એવા કોઈ અધિકાર નથી
- અને ગ્રુપમાં અપલોડ કરાયેલી કોઈ પોસ્ટ
- અથવા વિષયવસ્તુને નિયંત્રિત કરવા
- અથવા તેને રોકવાની ક્ષમતા હોતી નથી.
- અથવા એ પોસ્ટને ડિલીટ કરી શકતા નથી
ગ્રુપના એડમિન કિશોર પર થયો હતો કેસ
- કોર્ટે વોટસએપ ગ્રુપના એડમિન કિશોર તરોનેની
- અરજી પર આ ચુકાદો આપ્યો છે.
- તરોનેએ ગોંદીયા જિલ્લામાં પોતાના
- વિરુદ્ધ 2016માં કલમ 354-એ(1)(4)
- 354-એ(1)(4)(અશ્લીલ ટીપ્પણી)
- 509 (મહિલાની ગરિમા ભંગ કરવા)
- 107 (ઉશ્કેરવા)
- તેમજ અન્ય કલમો હેઠળ નોંધાયેલા
- ગુનાઓને ફગાવવાનો અનુરોધ કર્યો હતો.
ગ્રુપના એડમિન વિરુદ્ધ કેવા હતા આરોપ
- ગ્રુપમાં અશ્લીલ ટીપ્પણી કરનાર ને
- ગ્રુપમાંથી કાઢ્યો કે નહી
- અને માફી માંગવા માટે પણ ના કહ્યું
ગ્રુપના એડમિનનો બચાવ
- કિશોર તરોનેએ પોતાના પક્ષમાં કહ્યું હતું કે
- ગ્રુપમાં પોસ્ટ કન્ટેન્ટ સાથે તેને
- કશા જ લેવા-દેવા નથી.
- કિશોર તરોનોએ આક્ષેપ કર્યો હતો
- કે તે પોતાના વોટસએપ ગ્રુપના
- એ મેમ્બર વિરુદ્ધ પગલાં ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો
- જેણે ગ્રુપમાં મહિલા સભ્ય વિરુદ્ધ
- અશ્લીલ અને અમર્યાદિત ટીપ્પણી કરી હતી.
કોર્ટે તરોનેના પક્ષમાં ચુકાદો આપ્યો
- તમામ દલીલો સાંભળ્યા બાદ
- કોર્ટે તરોનેના પક્ષમાં ચુકાદો આપ્યો
- તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને પણ રદ્દ કરી હતી.
અદાલતે ચુકાદામાં શું કહ્યું
- અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું કે
- જો વોટસએપ ગ્રુપનો કોઈ મેમ્બર
- વાંધાજનક પોસ્ટ કરે છે તો
- તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
- અશ્ર્લીલ ક્ધટેન્ટ માટે કોઈ
- એડમિનને ત્યાં સુધી જવાબદાર ન માની શકાય
- જ્યાં સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે
- તે પણ આ કોમેન્ટ માટે જવાબદાર છે કે નહીં ?
No comments:
Post a Comment